ચિંતાજનક / વધુ એક ગેંગરેપ : અહીં યુવતીને ઢોર માર મારી 3 ડિલીવરી બોય સહિત 4 લોકોએ કર્યો ગેંગરેપ, ચારેયની ધરપકડ

25 year old woman allegedly raped brutally beaten up by four men in gurgaon

ગુડગાવમાં રવિવારે લગભગ 25 વર્ષીય એક મહિલાની સાથે 4 પુરુષો દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને તેને ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો. જેનાથી તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. પોલીસે રવિવારે આ માહિતી આપી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ