VTV વિશેષ / ૧૫ વર્ષની ઉંમરે આ ગુજરાતી છોકરાએ છોડી દીધું હતું ભણતર, આજે કરે છે કરોડોમાં કમાણી

25 year old Gujarati boy left education, working today earning millions

૧૯ ઓગસ્ટ ૧૯૯૩માં ગુજરાતના એક નાનકડા  પરિવારમાં જન્મેલા મનન શાહ આજે ભારતના લોકપ્રિય એથીકલ હેકર છે. બાળપણથી જ તેમનો કમ્પ્યુટર પ્રત્યેનો પ્રેમ અને કોડીંગ અને હેકિંગના કારણે આજે એક સફળ સાયબર સિક્યુરીટી ઉધોગ સાહસિક છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ