ખુલાસો / શરમજનકઃ ભારતમાં માત્ર 5 મહિનામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના એટલાં વીડિયો અપલોડ થયા કે તમે ચોંકી જશો

25 thousand child porn cases uploaded in five months in india says us agency

દુનિયાભરમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી (Child Pornography) પર લગામ લગાવવાની કવાયત ચાલી રહી છે. ભારત પણ આ કવાયતમાં સામેલ છે, પરંતુ અમેરિકાની એક એજન્સીએ જે ડાટા જાહેર કર્યો છે તે ભારત માટે શરમજનક છે. અમેરિકાની નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોયટેડ ચિલ્ડ્રન (NCMEC)એ ભારતના નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરો (NCRB) ની સાથે મળીને એક ડાટા જાહેર કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ