આંખમાં ધૂળ / 25 હજારના બાથરૂમ-ટોયલેટ 4 લાખમાં ? રાજકોટ મનપા પર આડેધડ વહીવટના આક્ષેપ

25 thousand bathroom-toilet for 4 lakh? Allegations of haphazard administration on Rajkot Municipal Corporation

રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી ખાલીખમ.છતાં મનપાના ગાર્ડન શાખાના અધિકારી દ્વારા રિટાયર્ડ પૂર્વે અધિકારી દ્વારા ટોયલેટ બ્લોક અને સિક્યુરિટી કેબિનનો ઓર્ડર 4 લાખ રૂપિયામાં કરાયો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ