OMG! / એકાએક ટ્રેનનાં એન્જીનમાં ઘૂસી આવ્યો સાપ ને ડ્રાઇવર થયો પરસેવે બેહાલ, જાણો પછી શું થયું?

2.5 meter long snake found in a train engine loco pilot shocked to see viral video

આપે ક્યારેક તમારા ઘરમાં અથવા તો ક્યારેક તમારી કોઇ ગાડીમાંથી અથવા તો ખેતરમાંથી સાપને નીકળતા ઘણી વાર જોયા હશે. પરંતુ શું આપે ક્યારેય એવું સાંભળ્યું છે કે ટ્રેનમાંથી પણ સાપ નીકળ્યો હોય. ત્યારે હાં આ વાત હકીકત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ