મહારાષ્ટ્ર / મુંબઈમાં 125 કરોડના ડ્રગ્સનો પર્દાફાશ, ઈરાનથી મગફળીના થેલામાં લાવ્યા હતા હેરોઈન, એક આરોપીની ધરપકડ

25 kg of drugs busted in Mumbai

મુંબઈમાં ડીઆરઆઈએ 125 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આરોપી ઈરાનથી મગફળીના થેલામાં આ ડ્રગ્સ લાવ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે એક બિઝનેસમેનની ધરપકડ કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ