મોંઘવારી / પુસ્તકો બાદ નોટબુકના ભાવમાં પણ ૨૫ ટકાનો વધારો

25% increase in notebook prices after books

દસમી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓ  અને વાલીઓ  ઉપર સ્ટેશનરીના ખર્ચનો બોજો આવી પડ્યો છે. ધો-૧૦ અને ૧૨નાં ગણિત વિજ્ઞાનનાં પુસ્તકોના ભાવ લગભગ બમણા થઇ ગયા છે. ગણિતના પાઠ્યપુસ્તકના ભાવ રૂા.૧૦૪ થી ૧૧૭ થઇ ગયો છે. જ્યારે નોટબુકોમાં પણ ૨૫ ટકા જેટલો વધારો ઝીંકાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ