તોફાની બેટિંગ / ગુજરાતમાં મેઘ મહેર: છેલ્લાં 24 કલાકમાં 58 તાલુકામાં મેઘાએ રમઝટ બોલાવી, સૌથી વધુ કામરેજમાં 2.5 ઈંચ વરસાદ

2.5 inches rainfall in Kamaraj surat Gujarat monsoon news

ચોમાસું પ્રબળ બનતાં છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 58 તાલુકામાં વરસાદ નોંધાયો. જેમાં સૌથી વધુ સુરતના કામરેજમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ