અમદાવાદ / ગુજરાતીઓ 'મા' સમી માતૃભાષાને અવગણી અંગ્રેજી આન્ટીની શરણે

25 Gujarati medium school closed in 1 year in Ahmedabad Gujarat

અંગ્રેજી ભાષાની લોકપ્રિયતા અને માતૃભાષા પ્રત્યેની ઉદાસીનતાના પરિણામે અમદાવાદમાં છેલ્લા એક વર્ષમાં 25 જેટલી ગુજરાતી શાળાઓ બંધ થઈ ગઈ છે. માસી માટે માને કોરાણે મૂકતા ગુજરાતી માટે આ આંકડા આત્મચિંતન માટે જરૂરી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ