અકસ્માત / માઉન્ટ આબુથી નીચે ઉતરતી બસ પલટી, 1નું મોત, 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત, તમામ મુસાફરો ખંભાતના

25 Gujarat passengers Bus accident Mount Abu

માઉન્ટ આબુથી નીચે ઉતરતી બસ વિર બાવસી મંદિર નજીક પલટી છે. આ બસમાં 25 જેટલા મુસાફરો સવાર હતા. આ મુસાફરો ગુજરાતથી માઉન્ટ આબુ ગયા હતા. માઉન્ટ આબુથી નીચે ઉતરી બસની બ્રેક ફેઇલ થતા પલટી હતી. બસમાં સવાર 12 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી 5 લોકોની હાલત ગંભીર છે. જ્યારે એક મુસાફરનું મોત થયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ