ભાજપમાં જૂથવાદ / આણંદ ભાજપમાં ઉકળતો ચરુ?, સાંસદની બેઠકમાં પાલિકા પ્રમુખ સહિત 25 કાઉન્સિલરો ગેરહાજર

25 councilors, including the president of the corporation, were absent from the meeting

ભાજપ શાસિત આણંદ ન.પામાં શહેરના વિકાસના કાર્યો માટે સાંસદ મિતેશ પટેલે કાઉન્સિલરોની એક ખાસ બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં પ્રમુખ સહિત 25 કાઉન્સિલરો ગેરહાજર રહ્યાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ