ઘોર બેદરકારી / મધ્યાહ્ન ભોજનની દાળમાં ગરોળી પડી: ભોજન લીધા બાદ 25 બાળકો બિમાર થયા, થશે મોટી કાર્યવાહી

 25 children get sick after eating lizard fallen in mid day meal

રાંચીના સિલ્લીની માધ્યમિક શાળા બાંસારૂલીમાં ગુરૂવારે મધ્યાહ્ન ભોજનમાં મળતી દાળ ખાવાથી 25 બાળકો બિમાર થઈ ગયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ