OMG / દિલીપ જોશીના ઘરની બહાર ઉભા છે 25 હથિયારધારી શખ્સ, નાગપુર પોલીસને આવ્યો કોલ અને.... જાહેર કરવામાં આવ્યું એલર્ટ

25 armed men standing outside Dilip Joshis house a call to the police and an alert issued

1 ફેબ્રુઆરીએ નાગપુર કંટ્રોલ રૂમથી એક અજાણ્યા શખ્સે કટકે નામથી કોલ કર્યો હતો. શખ્સે કહ્યું હતું કે દિલીપ જોષી જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરે છે તેમના ઘરની બહાર શિવાજી પાર્કમાં 25 લોકો બંદૂક અને હથિયાર લઈને ઉભા છે. 

બ્રેકિંગ ન્યૂઝ