મહામારી / ગુજરાતમાં આજે 14,296 નવા કેસ સાથે 6,727 દર્દીઓ થયાં સાજા, અત્યાર સુધીમાં 1,12,95,536 લોકોને અપાઇ રસી 

25 April coronavirus New Cases Update In Gujarat All city

કોરોના સંક્રમણના ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહેલા આંકડા ચિંતા વધારનારા છે, દરરોજ કોરોના જૂના રૅકોર્ડ તોડી રહ્યો છે. તો મોતના આંકડા પણ ડરાવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં આજે 14,296 નવા કેસ નોંધાયા છે.

બ્રેકિંગ ન્યૂઝ