કોવિડ 19 / મહારાષ્ટ્રમાં તૂટ્યો ગત 6 મહિનાનો રેકૉર્ડ, આજના કેસોનો આંકડો જાણીને થશે ચિંતા

25-833-new-cases-and-58-covid-19-deaths-reported-in-maharashtra-in-last-24-hours

આ અગાઉ બુધવારે મહારાષ્ટ્રમાં કોરોના ચેપના 23,179 નવા કેસ નોંધાયા હતા અને કોરોના ચેપને કારણે 84 લોકોનાં મોત નીપજ્યાં હતાં, પરંતુ આજે આ સંખ્યા 25 હજારના માર્કને પાર પહોંચી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ