અભ્યાસ / ચીનની ચિંતા વધારનાર માલાબાર સૈન્ય અભ્યાસ શરુ, ભારત સહિત આ ચાર દેશો બતાવશે પોતાની તાકાત

24th edition of naval exercise malabar 2020 to commence off visakhapatnam in bay of West bengal

પૂર્વ લદ્દાખમાં જારી તણાવની વચ્ચે મંગળવારે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના માલાબાર નૌસેના અભ્યાસનું પહેલું ચરણ શરુ થયું છે. આ બંગાળની ખાડીમાં વિશાખાપટ્ટનમમાં શરુ થયું છે. આ અભ્યાસ આ ચાર દેશોની વચ્ચેની રણનીતિક સંબંધોને દર્શાવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ