કોરોના વાયરસ / કોરોનાની વચ્ચે 246 બ્રિટિશ પ્રવાસીઓ ભારત આવવા રવાના થયા, ગુરુવારેથી વિમાન સેવા ફરી શરુ

246 british passengers fly to india flights start on thursday

કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કારણે સ્થગિત કરવામાં આવેલી બ્રિટેનની ફ્લાઈટો ફરી શરુ કરી દેવામાં આવી છે. ગુરુવારે બ્રિટનથી ફ્લાઈટ ફરી શરુ કરાઈ છે. ગુરુવારે બ્રિટનની પહેલી ફ્લાઈટ ભારત આવી રહી છે. 246 પ્રવાસી સવાર છે. ત્યારે ભારતથી બ્રિટન આવી રહેલી ફ્લાઈટ્સને બુધવારથી જ શરુ કરી દેવામાં આવી છે. ભારતના નવા સ્ટ્રેનના 73 મામલા સામે આવી ચૂક્યા છે. બ્રિટનમાં મળેલા આ નવા સ્ટ્રેનને એક્સપર્ટ પહેલાથી 70 ટકા વધારે સંક્રમિત ગણાવી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ