કોરોના સંકટ / હવે ચેતી જજો! આ રાજ્યમાં એકજ દિવસમાં 245 બાળકો પોઝિટિવ, કેન્દ્ર પણ ચિંતામાં

245 children positive in a single day in Mizoram

મિઝોરમમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1089 કેસ નોંધાયા છે. પરંતુ તે પૈકી 245 કેસ બાળકોના હોવાનું સામે આવ્યું છે. જેના કારણે અહીયાના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ