Coronavirus / અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાના 24, 277 નવા કેસ નોંધાયા, અમેરિકાએ સસ્તા વેન્ટિલેટર તૈયાર કર્યા

24,277 new coronary cases reported in US in a single day; US prepares cheap ventilator

દુનિયામાં દિવસેને દિવસે કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. જેમાં અમેરિકામાં સૌથી વધારે છે. ત્યારે અમેરિકમાં 24 કલાકમાં 865 લોકોના મોત થયા છે. જ્યારે 24 277 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ અમેરિકમાં મૃતાંક ચીન કરતા પણ વધારે થઈ ગયો છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 3889 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 188530 લોકો કોરોના ગ્રસ્ત છે. અમેરિકામાં સાજા થનારીની સંખ્યા માત્ર 7251 જ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ