જમ્મૂ કાશ્મીર / આતંકવાદીઓ સાથે અથડામણમાં વડોદરાનો આર્મી જવાન આરીફ પઠાણ શહીદ

24 year army jawan Arif Pathan from Vadodara martyred in jammu kashmir

વડોદરાનો જવાન જમ્મુના અખનુંર બોર્ડર પર આતંકીઓ સાથેની મુઠભેડમાં શહિદ થયો છે. 24 વર્ષીય મહંમદ આરીફ સફીઅલી પઠાણ છેલ્લા 4 વર્ષથી જમ્મુ કાશ્મીર બટાલિયન 18માં ફરજ બજાવતો હતો. વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં શહીદ જવાનના પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ