ચિંતાજનક / 4 મહિના પછી યુવક થયો ફરી કોરોનાગ્રસ્ત, કોઈ વ્યક્તિના ફરી ચેપગ્રસ્ત થવાનો વિશ્વનો આ પહેલો કેસ

24 reuters health coronavirus hongkong reinfection

દુનિયાભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. દુનિયા ભરના દેશો તેનાથી છુટકારો મળવવા માટે રસી બનાવવામાં લાગ્યા છે. ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે કે શું એક વાર ચેપ લાગ્યા બાદ ફરી ચેપ લાગવાની શક્યતા છે ખરી? ત્યારે અનેક સંશોધકો કહે છે કે એક વાર કોરોના થયા પછી બોડીમાં એન્ટીબોડી તૈયાર થઈ જાય છે. જોકે હાલમાં સામે આવેલો કિસ્સો ચિંતાજનક છે. ઉલ્લેખનીય છે કે સંશોધકો એમ પણ માને છે કે એન્ટીબોડી 3 મહિના સુધી રક્ષણ આપે છે. જોકે હાલ વિશ્વનો પહેલો એવો કેસ સામે આવ્યો છે જેને 4 મહિના પછી ફરી કોરોના થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ