વિસ્ફોટ / કોરોનાનો અટેક ! ગોવાની પ્રાઈવેટ યુનિવર્સિટીમાં એક સાથે 24 કેસો આવતા તંત્ર દોડતું થયું, કેમ્પસને માર્યા તાળા

24 people found corona infected in bits pilani campus in goa

દેશની કોરોનાની ગતિ ધીમી પડી છે, પણ હાલમાં તટિય રાજ્ય એવા ગોવામાં એક પ્રાઈવેટ યુનિવર્સિટીમાં કોરોનાનો વિસ્ફોટ થતાં તંત્ર દોડવા લાગ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ