બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / વિશ્વ / 24 New Variant Of Corona Virus Now Found In Chinese Bats

નવું સંકટ / ચીને ફરી વધાર્યું ટેન્શન, અહીં ચામાચિડિયામાં મળ્યા કોરોના વાયરસના 24 નવા સ્વરૂપ

Bhushita

Last Updated: 07:52 AM, 13 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનના પશ્ચિમી ચીનમાં મળેલા નવા સ્વરૂપમાં 4 સાર્સ કોવ-2 વાયરસ જેટલા ખતરનાક વાયરસ મળ્યા છે. ચામાચિડિયાના આ નમૂના પરથી થયો છે ખુલાસો.

  • ચીને ફરી વધાર્યું ટેન્શન
  • ચામાચિડિયામાં મળ્યા કોરોના વાયરસના 24 નવા સ્વરૂપ
  • નવા સ્વરૂપમાં 4 સાર્સ કોવ-2 વાયરસ જેટલા ખતરનાક વાયરસ મળ્યા

 
દુનિયાભરમાં કોરોના વાયરસની શરૂઆત ચીનથી થઈ છે તેવી ચર્ચાઓ બાદ હવે અહીંથી એક નવી આફતની જાણકારી મળી રહી છે. ચીની શોધકર્તાને દક્ષિણી પશ્ચિમી ચીનના ચામાચિડિયામાં કોરોના વાયરસના 24 નવા જીનોમ મળ્યા છે. તેમાંથી 4 હાલની મહામારી માટે જવાબદાર સાર્સ કોવ-2 વાયરસ જેવા છે. લગભગ આ વાયકસ જેટલા જ ખતરનાક પણ હોઈ શકે છે. 

 


શું કહેવાયું છે રિપોર્ટમાં
જર્નલ સેલમાં પ્રકાશિત આ શોદમાં શેનડોન્ગ વિશ્વવિદ્યાલયના ચીની શોધકર્તાએ કહ્યું કે તેમને મળેલા 24 નવા કોરોના વાયરસ જીનોમથી સ્પષ્ટ છે કે ચામાચિડિયામાં અનેક પ્રકારના વાયરસ છે અને અલગ અલગ લોકોમાં ફેલાય છે. આ જીનોમ અલગ પ્રજાતિથી મળ્યા છે. શોધકર્તાઓએ મે 2019થી નવેમ્બર 2002 સુધીના નમૂના લઈને તપાસ કરી છે. તેના મળ, મૂત્ર અને મોઢામાંથી લેવાયેલા નમૂનાની તપાસ કરાઈ રહી છે. તપાસમાં એક જીનોમ મળ્યો છે જે સાર્સ કોવ-2 જેવો છે. આ સૌથી નજીકનો સ્ટ્રેન છે. તેના સ્પાઈક પ્રોટીન જેવા આનુવંશિક અંતર હોઈ શકે છે. 

 
સંકટ ખતમ થવાની આશા
શોધકર્તાઓએ આ નવા 24 જીનોમ મળ્યા હાદ આશા રાખી છે કે હવે કોરોનાની મહામારી અટકી શકે છે. હાલમાં કેસ પણ ઘટ્યા છે. ગયા વર્ષે જૂનમાં થાઈલેન્ડથી મળેલું સ્વરૂપ અને હવે મળી રહેલા જીનોમથી સ્પષ્ટ છે કે સાર્સ કોવ2 વાયરસ ચામાચિડિાને લઈને સતત ફેલાઈ રહ્યો છે અને કેટલીક જગ્યાઓએ તેની ગતિ ઝડપી છે. 
 


ચીન પર વધી શકે છે દબાણ
વાયકસ ચીનથી આવ્યો છે કે નહીં તેને લઈને દુનિયાભરમાં ચર્ચા ચાલી રહી છે. ચીનમાં મળેલા આ નવા 24 સ્વરૂપને લઈને પણ ચીન પર દબાણ વધી શકે છે. વુહાનનો વાયરસ આ એટલી ઝડપથી ફેલાયો કે તે વૈશ્વિક મહામારી બની. કેટલાક દેશ અને તેના વૈજ્ઞાનિકો માંગ કરી રહ્યા છે કે વાયરસ પ્રાકૃતિક છે કે તેને વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિરોલોજીમાં તૈયાર કરીને દુનિયામાં ફેલાવાયો છે તેની તપાસ જરૂરી છે. 

યાંગે આ વાયરસને લેબમાં તૈયાર કરાયાની વાતને નકારી છે
યાંગે આ સમયે કોરોના વાયરસને ચીની લેબમાં બનાવાયા હોવાની વાતને નકારી છે. તેઓએ કહ્યું કે અમે મહામારીની આડમાં ચીન પર દોષારોપણની કોશિશની નિંદા કરીએ છીએ. અમેરિકા પૂરી તાકાત સાથે આ ખોટી ધારણાને સાચી સાબિત કરવાની કોશિશ કરી રહ્યું છે. તેની પર બ્લિંકનના ચીનને માનવજાતિના હિતમા   આ મહત્વપૂર્ણ કામમાં પારદર્શિતા લાવવાની અને સહયોગ આપવાની વાત કરી છે. કોરોનાનો ઉદય કેવી રીતે થયો તેની જાણકારી મળતાં તેને રોકવામાં મદદ મળશે. ચીન તેમાં બાધા લાવીને માનવતાની વિરોધમાં કામ કરી રહ્યું છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Bats China Coronavirus World News new virus કોરોના વાયરસ ચામાચિડિયા ચીન જીનોમ મહામારી સાર્સ કોવ-2 coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ