હવામાન / વધુ એક સિસ્ટમ બનતાં રાજ્યમાં 24 કલાક અતિભારે વરસાદની આગાહી

24 hours overcast rainfall forecast in Gujarat becoming one more system

રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે મેઘરાજા ચારેબાજુ પોતાની કૃપા વરસાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જ્યારે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ