એલર્ટ / રાજ્યમાં 24 કલાક અતિભારે વરસાદની આગાહી

24-hour overcast rainfall forecast in state

રાજ્યમાં ત્રણ દિવરસથી મેઘમાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. જેના કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થયું છે. ઘર અને માર્ગ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીને પગલે તંત્ર એલર્ટ છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ