એલર્ટ / ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસે ચિંતામાં મૂક્યા, આજે 24 લોકો પોઝિટિવ, જુઓ કયા જિલ્લામાં કેટલા

24 cases of corona in Gujarat today, one death

રાજ્યમાં થોડા સમયથી શાંત થયેલા કોરોના કેસમાં ફરી વધારો નોંધાઇ રહ્યો છે. આથી સાવચેતી રાખવી આવશ્યક બની છે. આજે 24 કલાકમાં કોરોનાના 24 નવા દર્દીઓ ઉમેરાયા છે.

બ્રેકિંગ ન્યૂઝ