કોરોના ફિલ્મી એક્ટર્સની સાથે પરિવાર પર પણ કહેર વર્તાવી રહ્યો છે. હાલમાં જ નીલ નીતિન મુકેશ અને સમગ્ર પરિવાર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ઘરમાં ક્વોરન્ટાઈન થયા છે.
જાણીતા હિન્દી લેખક અને નવલકથાકાર નરેન્દ્ર કોહલીનું શનિવારે અવસાન થયું છે. તે 81 વર્ષના હતા. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આજે પોતાની જ પાર્ટીની કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે દુબઈમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે વાતચીત થઈ છે.
બ્રિટન અને ઈઝરાયેલમાં મોટા ભાગના નાગરિકોને વૅક્સિન અપાઈ ગઈ છે અને હર્ડ ઈમ્યુનિટી થઈ ગઈ છે. આવામાં ભારત હાલમાં જ્યારે મહામારીનો ભોગ બન્યું છે અને બીજી બાજુ રસીકરણ પણ ચાલુ છે. ત્યારે સવાલ એ થાય છે કે ભારતમાં ક્યારે રસીકરણ પૂર્ણ થશે અને દેશમાં હર્ડ ઈમ્યુનિટી ક્યારે પૂર્ણ થશે. અને ખરેખર શું ભારતમાં હર્ડ ઈમ્યુનિટી થશે કે નહીં... આ સમગ્ર માહિતી સમજવા માટ જુઓ આજનું EK Vaat Kau