સિદ્ઘિ / 'સપનાની ઉડાન': અનુપ્રિયા, જે બની પહેલી આદિવાસી મહિલા પાયલટ

23-Year Old Becomes First Woman Pilot From Odisha's Maoist-Hit Region

ફરક એ વાતથી નથી પડતો કે તમે ક્યાંથી આવો છો પરંતુ ક્યાં સુધી જાઓ છો. ઓડિશાના માઓવાદ પ્રભાવિત મલકાનગિરી જિલ્લામાં રહેનારી આદિવાસી યુવતીએ ક્યારેય નહી વિચાર્યુ હોય કે તે એક દિવસ પાયલટ બનશે, પરંતુ મહેનત અને નસીબના આધારે તેને પોતાનું સપનુ પૂરુ કર્યુ. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ