કોરોના વાયરસ / રસીકરણ બાદ 23 લોકોનાં મોત, નોર્વેએ કોરોનાની આ રસીને લઈને દુનિયાને ચેતવી

23 people killed after vaccination norway warns the world about coronas vaccine

દુનિયાભરના અનેક દેશોમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે રસીકરણની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. આ દરમિયાન નોર્વેએ દાવો કર્યો છે કે રસી લગાવવ્યા બાદ અહીં 23 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા નિર્મિત ફાઈઝરની રસીને ઉપયોગમાં લાવવામાં આવી રહી છે. નોર્વેએ પોતાના દાવામાં કહ્યું છે કે રસીકરણ બાદ મૃત્યુ પામનારા વુદ્ધો હતા. હાલમાં દેશમાં 33000 લોકોને રસીનો પહેલો ડોઝ મળી ચૂક્યો છે. નોર્વેમાં રસીકરણ બાદ મરનારા લોકો બહું વુદ્ધ છે. મૃતકોની ઉંમર 80થી 90ની ઉપર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ