મેઘરાજાના રોદ્ર સ્વરૂપે ગુજરાતમાં 23 કલાકમાં 23ના જીવ લીધા, અનેક જિલ્લાઓમાં તારાજી

રાજ્યભરમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં લગભગ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. રાજ્યમાં ભારે વરસાદના પગલે જમીનો પોચી પડી જતા મકાનો અને દીવાલો ધરાશાયી થવાનો સિલસિલો ચાલું જ છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 23 લોકોના મોત નિપજ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ