રાજનીતિ / MLA ઇનામદાર બાદ સાવલી નગરપાલિકાના તમામ સભ્યોનું રાજીનામું, જીતુ વાઘાણીની તબિયત લથડી

23 Member resignation after MLA ketan inamdar resignation jitu vaghani hospitalized

ગત સાંજે સમાચાર આવ્યા કે વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું ને સમગ્ર ભાજપમાં ખળભળાટ મચી ગયો ત્યાર બાદ આજે ફરી ભાજપ શાસિત સાવલી નગરપાલિકાના તમામ 23 સભ્યોએ રાજીનામું ધરી દીધું છે. આ સાથે આજે સવારે નારાજ કેતનભાઈને મળવા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી આવવાના હતા પરંતુ તેમની તબિયત એકાએક લથડી છે એવા સમાચાર આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ