હડકંપ / દિલ્હીના શેલ્ટર હોમમાં બાળકો સહીત 23 લોકો કોરોનાની ઝપેટમાં આવતા હડકંપ, એક હજાર લોકો પર સંક્રમણનો ભય

23, including 8 kids, test Covid-19 positive in shelter home for mentally challenged

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસે રફતાર પકડી છે, દરરોજ કોરોના વાયરસ વિવિધ રેકોર્ડ તોડી રહ્યું છે ત્યારે માનસિક અસ્વસ્થ લોકો માટેના શેલ્ટર હોમમાં એક બાદ એક 23 લોકો વાયરસની ઝપેટમાં આવી જતા હડકંપ મચી ગયો છે. આશ્રય ગૃહમાં રહેતા આશરે એક હજાર લોકો પર સંક્રમણ ખતરો મંડરાઈ રહ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ