કોરોના વાયરસ / પોલેન્ડ એરપોર્ટ પર 3 દિવસથી 23 ગુજરાતીઓ સહિત 53 ભુખ્યા તરસ્યા વતન આવવા વલખી રહ્યા છે

23 Gujarati 53 indian stucked Warsaw Frederic Chopin Airport

કોરોના વાયરસને પગલે 23 ગુજરાતી વિદ્યાર્થીઓ પોલેન્ડના એરપોર્ટ ઉપર અટવાયા છે. પોલેન્ડમાં Warsaw Frederic Chopin એરપોર્ટ ઉપર 53 ભારતીયો છેલ્લા 3 દિવસથી ભુખ્યા તરસ્યા ભારત આવવા માટે રાહ જોઈને બેસી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ