મહામારી / ગુજરાતમાં કોરોનાનો ભરડો : આજે 13,804 કેસ, 142ના મોત, એક્ટિવ કેસનો આંકડો 1 લાખને પાર

23 April coronavirus New Cases Update In Gujarat All city

કોરોના સંક્રમણના ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહેલા આંકડા ચિંતા વધારનારા છે, દરરોજ કોરોના જૂના રૅકોર્ડ તોડી રહ્યો છે. તો મોતના આંકડા પણ ડરાવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં આજે 13,804 નવા કેસ નોંધાયા છે.

બ્રેકિંગ ન્યૂઝ