જીત / WCની હાર ભૂલી જાઓ, ભારતીય એથલિટ્સે જુલાઇ મહિનામાં જીત્યા 227 મેડલ્સ

227 Medals In July: Sports Minister Kiren Rijiju Called Its Month Of Medals For India

જૂલાઇ મહિનામાં ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલ્સમાં ટીમ ઇન્ડિયાની હાર થતા દેશભરના લોકો નિરાશ થઇ ગયા પરંતુ સ્પોર્ટ્સના ફેન્સ માટે એક સારા સમાચાર છે જેણે જાણીને તમે ક્રિકેટ વર્લ્ડકપ ભૂલી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ