વિશેષ / 'જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરિ ઢુકડો' જલારામ બાપાની આ બાબતો નહીં જ જાણતા હોવ

220th Jalaram Jayanti Celebration virpur

સૌરાષ્ટ્રના સંત શ્રી જલારામ બાપાની આજે 220મીં જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. વીરપુરમાં ધામધૂમથી જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી લોકોએ વીરપુરમાં જલારામ બાપાની દર્શન કરવા માટે લાઈન લગાવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ