દિલ્હી વિધાનસભા / કેન્દ્રમાં મોદી સરકાર છતાં દિલ્હી આટલા વર્ષોથી ભાજપના હાથમાં નથી આવ્યું, જાણો ઍનાલિસીસ

22 Years Wait Continue For BJP To Form Government In Delhi

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પર ઝાડું ફેરવી દીધું છે. કુલ પડેલા મતના 50 ટકાથી વધુ મત મેળવીને કેજરીવાલ સતત ત્રીજીવાર દિલ્હીની રાજગાદી પર બીરાજશે. તાજેતરમાં પ્રાપ્ત થયેલ રુઝાન મુજબ આમ આદમી પાર્ટી 45થી 55 બેઠકો મેળવવા તરફ આગળ વધી રહી છે. દિલ્હીના દંગલે કેટલાક રાજકીય સંદેશાઓ પણ આપ્યા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ અને ત્યારબાદ દિલ્હીએ સાબિત કરી દીધું છે કે, વિધાનસભા ચૂંટણીમાં જનતા સ્થાનિક મુદ્દાઓને પ્રાધાન્ય આપે છે. 

બ્રેકિંગ ન્યૂઝ