કૌભાંડ / રાજકોટના 22 વર્ષીય યુવકે મોબાઈલ રિચાર્જના નામે 28 કરોડની કરી છેતરપિંડી, શું સમગ્ર મામલો?

22 year old boy Rs 28 crores recharge scandal Rajkot

ટેલિકોમ કંપનીની બેલેન્સમાં રોકાણ કરવાના બહાને લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરતાં આરોપીની રાજકોટ પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. આરોપી દેવાંગ ચુડાસમાએ મોબાઈલ રિચાર્જના ધંધામાં ઉંચા વળતરની લાલચ આપી લોકો સાથે 28 કરોડની છેતરપિંડી કરી છે. હાલ પોલીસે સમગ્ર મામલે આરોપીની પૂછપરછ કરી રહી તપાસ શરૂ કરી છે ત્યારે શું છે આ સમગ્ર મામલો?

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ