અમદાવાદ / ગુજરાતના પોલીસ વિભાગમાં કોરોનાનો પ્રકોપ, સંક્રમણ વધતાં DGPએ સ્ટાફને આપી આ સૂચના

22 POLICEMEN COVID 19 POSITIVE, DGP BHATIA ORDERS TO TAKE VACCINES TO THE STAFF

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે રાજ્યમાં પોલીસ વિભાગમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે, અમદાવાદમાં એક જ દિવસમાં 22 પોલીસકર્મી કોવિડ પોઝિટિવ થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ