દુર્ઘટના / યૂક્રેનમાં સેનાનું વિમાન થયું ક્રેશ, 22 લોકોના ઘટનાસ્થળે મોત, 6 લાપતા

 22 People Dead In Ukraine Plane Crash

યૂક્રેનમાં એક મોટી વિમાન દુર્ઘટના ઘટી છે. મળતી માહિતી અનુસાર 28 લોકોને લઈને જઈ રહેલું વાયુસેનાનું એક વિમાન શુક્રવારે સાંજે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં 22 લોકોના ઘટના સ્થળે મોત થયા છે તો 6 લોકોના કોઈ સમાચાર નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ