અહો આશ્ચર્યમ ! / ગુજરાતના આ સ્થળે જોવા મળી એક સાથે 22 સાવજની લટાર, VIDEO જુઓ

The 22 lions have been found together at this place in Gujarat

એક સાથે 22 સિંહો લટાર મારવા નિકળ્યા હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. એક સાથે 22 સિંહોનુ ટોળુ સાસણમાં એકસાથે જોવા મળ્યુ છે. 22 સિંહોનું ટોળુ રસ્તા પર જતુ હોય તેવો વિડીયો વાઇરલ થયો છે. 22 સિંહોના ટોળાનો દુર્લભ વિડીયો વાઇરલ થયો છે. સાસણ નજીકના ગામનો વિડીયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ