દુર્ઘટના / નેપાળમાં મોટો અકસ્માતઃ બસ ખીણમાં ખાબકતા 22થી વધુ મુસાફરોના મોત, 18 ઇજાગ્રસ્ત

22 killed in bus accident in nepal

નેપાળના મુગુ જિલ્લામાં મંગળવારે થયેલી બસ દુર્ઘટનામાં 22 લોકોના મોત થઇ ગયા, જ્યારે 18 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. હજુ મૃત્યુઆંક વધવાની સંભાવના છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ