સલામ / એથ્લેટિક્સ ચેમ્પિયનશિપઃ 103 વર્ષનાં માન કૌરે કમાલ કરીઃ ચાર ગોલ્ડ જીત્યા

21st asia athletics championship 103 year old man kaur

જિંદગીમાં કંઈક કરવાનો ઈરાદો હોય તો કોઈ પણ મંજિલને હાંસલ કરી શકાય છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ ફરી એક વાર 103 વર્ષીય માતા માન કૌર (ચાર મેડલ) અને તેમના 82 વર્ષીય પુત્ર ગુરુદેવસિંહ (ત્રણ મેડલ)એ મલેશિયામાં યોજાયેલી 21મી એશિયા માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2019માં સાત મેડલ જીતીને પૂરું પાડ્યું છે. આ ઉપરાંત એક નવો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવી નાખ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ