બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 2,151 new cases of corona virus in the last 24 hours on Wednesday

SHORT & SIMPLE / ભારતમાં કોરોનાનો રાફડો ફાટ્યો: એક જ દિવસમાં 2000થી વધુ કેસ, 5 મહિનાનો રેકૉર્ડ તૂટ્યો

Priyakant

Last Updated: 11:28 AM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ ભારતમાં કોવિડ-19ના સક્રિય કેસ વધીને 11,903 થઈ ગયા

  • ભારતમાં દિવસેને દિવસે કોરોના કેસોમાં સતત વધારો 
  • બુધવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2,151 નવા કેસ
  • ભારતમાં કોવિડ-19ના સક્રિય કેસ વધીને 11,903 થઈ ગયા 

ભારતમાં દિવસેને દિવસે કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે, બુધવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2,151 નવા કેસ નોંધાયા છે, જે પાંચ મહિનામાં સૌથી વધુ એક દિવસીય ઉછાળો દર્શાવે છે. આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ ભારતમાં કોવિડ-19ના સક્રિય કેસ વધીને 11,903 થઈ ગયા છે, જ્યારે ગત દિવસમાં વધુ ચાર મૃત્યુ નોંધાયા બાદ મૃત્યુઆંક 5,30,848 પર પહોંચી ગયો છે. દૈનિક હકારાત્મકતા દર 1.51% છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus corona update આરોગ્ય મંત્રાલય કોરોના વાયરસ કોવિડ-19 કેસો SHORT AND SIMPLE
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ