છેતરપિંડી / ઠગબાજોથી ચેતજો..! સુરતમાં દીકરીઓના નામે સ્ટોલ લગાવ્યા, મંડળ રચી 2,121 યુવતીઓને આવી રીતે છેતરી

2,121 girls were cheated in this way by setting up stalls in the name of daughters in Surat

સુરતના કાપોદ્રા વિસ્તારમાં દિકરીઓના નામે ભેજાબાજ શખ્સે મંડળ ખોલ્યુ હતુ. બાદમાં ઉત્તરાયણના દિવસે આ આરોપીએ દીકરીઓના નામે સ્ટોલ લગાવ્યા હતા અને છેતરપિંડી આચરી રૂપિયા લઈ આરોપી રફુચક્કર થઈ ગયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ