કાર્યવાહી / અમદાવાદીઓ સાવધાન! આડેધડ વાહન પાર્ક ન કરતા, પૂર્વ ઝોનમાં 65 વાહનચાલકોને 20 હજારનો દંડ

21 vehicles blocking traffic in Ahmedabad were locked

પૂર્વ ઝોનના નિકોલ વોર્ડમાં એસપી રિંગ રોડ પર તંત્રે દરોડા પાડીને રોડ પર ટ્રાફિકને અવરોધરૂપ એવાં 21 વાહનોને તાળાં મારી આ વાહનોના ચાલકો પાસેથી રૂ. આઠ હજારનો વહીવટી ચાર્જ વસૂલ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ