ખોટ / લોકડાઉનમાં એપ્રિલમાં 21 રાજ્યોમાં કુલ 97100 કરોડનું નુકસાન, સૌથી વધુ ગુજરાતને

21 States Lost 97,100 Crore Due To Coronavirus Lockdown

લોકડાઉનના કારણે કારોબારની સાથે સરકારને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. એપ્રિલમાં 21 મોટા રાજ્યોને સંયુક્ત રૂપે 97100 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ઈન્ડિયા રેટિંગ્સ અનુસાર કારોબાર અને અન્ય ગતિવિધિઓ સંપૂર્ણ રીતે ઠપ્પ થતાં આ નુકસાન થયું છે. તેનાથી કેન્દ્ર અને રાજ્ય બંને આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યા છે. કોરોનામાં ગુજરાતને પણ વધુ સમસ્યા થઈ છે. મહામારી સાથે તેઓ આર્થિક સંકટમાંથી પણ પસાર થઈ રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ