રિપોર્ટ / હંગર વૉચ સર્વે : ગુજરાત સરકારના દાવાની પોલ ખૂલી ગઈ, લૉકડાઉનમાં 21 ટકા લોકોને ભૂખ્યા પેટ સૂવું પડ્યું

21 percent without single meal in gujarat says hunger watch survey

ગુજરાત મોડલના દાવાઓ વચ્ચે આજે જાહેર થયેલ હંગર વોચ સર્વેના રિપોર્ટમાં આવેલા આંકડા ખરેખર ચોંકાવનારા અને ચિંતાજનક છે. આ રિપોર્ટમાં ગુજરાતમાં 21 ટકા લોકોએ ઘણી વખત ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે તેવો એક દાવો કરવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ