અમદાવાદ / BRTS બસ માટે અલગ રોડ છતાં ડ્રાઈવરો કેમ લોકોને મારે છે, 2 વર્ષમાં 21 લોકોને કચડ્યાં

 21 people die in 2 years due to BRTS

BRTS કોરિડોર બન્યા બાદ રોડ અકસ્માતમાં 75 ટકા વધારો થયેલો જોવા મળ્યો છે. અમદાવાદમાં  BRTSનાં કારણે 2 વર્ષમાં 21 લોકોનો ભોગ લેવાયો છે. ત્યારે તંત્ર હજું પણ ઉંઘતું હોય તેમ લાગી રહ્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ