ચૂંટણી / ચંદ્રાબાબુ નાયડુ સાથે 21 વિપક્ષીદળો EVMમાં ગડબડીના મુદ્દાને લઈને આજે ચૂંટણીપંચને મળશે

21 Opposition Parties Led by Chandrababu Naidu meet with Election Commission on evm issue

ચૂંટણી પંચને મળવા જઇ રહેલ વિપક્ષી દળોમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ પણ સામેલ થઇ શકે છે. ટીએમસી તરફથી રાજ્યસભા પાર્ટીના નેતા ડેરેક ઓ બ્રાયન પ્રતિનિધિત્વ કરી શકે છે. ચૂંટણીપંચની સાથે મંગળવારે 3 કલાકે બેઠક થવાની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ